રાજ્યમાં રખડતા ઢોરને પકડવાની તંત્ર દ્વારા ચાલી રહેલી ઝુંબેશ સામે માલધારી સમાજ વિરોધ કરી રહ્યું છે. સરકારે માલધારી સમાજની વાત માનવાની તૈયારી બતાવતા માલધારી સમાજ આંદોલન મોકૂફ રાખશે. રાજ્યમાં શુક્રવાર ગોઝારો સાબિત થયો છે. અલગ અલગ ચાર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અરવલ્લીમાં એક અકસ્માટમાં 7 લોકો મોતને ભેટ્યા હતા.